Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

બાળકોનો ઉચ્ચ અભ્યાસ

જીવનની ઘટનાઓ & તબક્કાઓ



પરિચય
એક સંભાળ રાખનાર માતાપિતા તરીકે તમે હંમેશા તમારા બાળકને ખૂબ શ્રેષ્ઠ અપાવવા માંગો છો. તમે તમારાં પ્રિયજન માટે સપનાઓ પૂરાં કરો છો તેની ખાતરી કરવા માટે, તેનાં સુરક્ષિત ભવિષ્ય માટે નાણાંકિય આયોજન ખૂબજ જરૂરી છે.

વધતાં જીવનધોરણ સાથે, તમારં બાળકને ભણાવવા માટેનાં ખર્ચાઓ પણ વધતાં જાય છે. જો તમે તમારાં બાળકના ખર્ચાઓને અગાઉથી બચાવવનું ચાલુ કરવા માંગતા હોવ, તો વીમો એક રોકાણ તરીકે હંમેશા મદદ કરે છે. તે તમારા બાળકની પૈસાની જરૂરિયાતના સમયે બાહેંધરીકૃત પ્રોડક્ટ છે.

વીમો અને તમારા બાળકોનું ઉચ્ચ શિક્ષણ

દરેક માતાપિતાની જેમ, તમને પણ તમારાં બાળકનાં ઉચ્ચ શિક્ષણનું સપનું હશે. જીવન વીમો કોઇ અણધારેલાં બનાવનાં કિસ્સામાં તમારા બાળકના અભ્યાસ માટે નાણાંકિય સપોર્ટ પૂરો પાડે છે. યોગ્ય નાણાંકિય આયોજન સાથે, તમે તમારાં બાળકનાં મોટાં સપનાની પૂર્તી માટે તમે તમારું રોકાણ પણ વધારી શકો છો.

વીમેદાર માતાપિતાનો ઉદ્દેશ તેના પરિવારની દૈનિક જરૂરિયાતોને પૂરી કરવાનો તેમજ શિક્ષણ અને લગ્ન જેવાં તેનાં બાળકનાં ખર્ચાઓને પહોંચીવળવાનો હોવો જોઇએ. ઘણી વીમા પૉલિસીઓ તમને કે તમારાં બાળકને જ્યારે તે 18-26 વર્ષની ઉંમરનાં જુથમાં હોય ત્યારે નાણાં પૂરા પાડે છે.

તમારે કેટલાં જીવન વીમાની જરૂર છે?

અહીં તમારા બાળકો માટે પૂરી પાડવાની બે રીતો છે

- તમે તમારો પોતાનો મોટી રકમનો વીમો લો કે જે તમારાં બાળકોના ભવિષ્યનાં ખર્ચાની સાથે તમારાં પરિવારનાં પણ ભવિષ્યનાં ખર્ચાને પૂરા પાડે.

- વધુમાં, તમે વીમા પૉલિસી (વધારાનાં રોકાણની સાથે કે જે તમે કદાચ કરતાં હોવ) દ્વારા તમારા બાળકોનાં ભવિષ્યનાં ખર્ચાઓને પૂરા પાડો કે જે તેણી/તે જે તમે ઇચ્છો તે ઉંમરે મેળવે, તમારી હાજરી કે ગેરહાજરીમાં.

જ્યારે તમારા જીવન વીમાનાં કવરેજની ગણતરી કરવામાં આવે ત્યારનાં કેટલાંક પ્રશ્નો:

- તમારાં નાણાંકીય ધ્યેયો શું છે? તમારી હાલની જરૂરિયાતો, બચત, તમારી નાણાંકીય આકાંક્ષાઓ - કારની ખરીદી, કે જો તમે ભાડાનાં ઘરમાં રહેતા હોવ તો ઘરની માલિકી, વગેરે ને આધારે.

- તમારા ધ્યેયોને પહોંચીવળવા ને આધારે, તેની જગ્યાએ તમારી અન્ય નાણાંકીય વ્યુહરચનાઓ શું છે? દાખલા તરીકે, જો તમે 2 વર્ષ પછી એક ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ, ત્યારે તમારે ડાઉનપેમેન્ટ તરીકે કેટલાં નાણાંની જરૂરિયાત રહેશે (જો તે લોન દ્વારા લેવામાં આવતું હોય)? શું તે સમયે તમારું રોકાણ નિર્ધારિત થઈ શકે?

- શું તમારે ફક્ત તમારા ઉત્તરજીવીઓ પૂરતા જ વીમાની જરૂર છે, કે તમારે ઉચ્ચ અભ્યાસ અને/અથવા જીવનસાથીની નિવૃત્તિની જરૂરિયાતો પૂરતો જ વીમો લેવા માંગો છો?

તમારા બાળકોની પૉલિસી તમારા માટે શું કવર કરતી હોવી જોઇએ?

જો તમે માતાપિતા/પાલક હોવ કે જે તમારા બાળકની પૉલિસીનું પ્રીમિયમ ભરવાનાં હોય, તો તમારી પૉલિસી તમને આ ઑફર સુનિશ્ચિત કરે છે

- પ્રીમિયમની માફી - તમારા મૃત્યુનાં કિસ્સામાં કે કોઇ અકસ્માત કે જેના લીધે તમે કાયમી અપંગ થઈ ગયા હોવ, આ કલમ વીમેદાર વાલી માટે ઉપલબ્ધ છે, જેમાં પછીનાં પ્રીમિયમ ભરવાની જરૂર રહેતી નથી.

- ચોક્કસ ઉંમરે નાણાંની બાહેંધરી - બાળકોની પૉલિસીનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે બાળક તેની ચોક્કસ ઉંમરે એક ચોક્ક્સ ઉચક રકમ મેળવે. આથી, જો વાલી વહેલી ઉંમરે મૃત્યુ પામે, તો પૉલિસી ચાલુ જ રહેશે, જેમાં પછીનાં પ્રીમિયમ ભરવાની જરૂર રહેતી નથી અને તેમ છતાં બાળક નક્કી કરેલી ઉંમરે ચોક્કસ નાણાંકીય રકમ મેળવશે.

- પૉલિસી વીમેદાર માતાપિતા કે પાલકનાં મૃત્યુ પર અટકવી જોઇએ નહીં - કેટલીક પૉલિસી ચોક્કસ રકમ ઉપરાંત તેટલાં સમયનું બોનસ પણ ઑફર કરે છે અને પૉલીસી તેનાં ફાયદા બાદ બંધ થાય છે. કૃપયા સુનિશ્ચિત કરો કે જો પૉલિસી ખરીદવાનો તમારો ધ્યેય તમારા બાળકને ચોક્કસ ઉંમરે નાણાં પૂરા પાડવાનો હોય, તો તમારી પૉલિસી તમારા વહેલાં મૃત્યુની ઘટનામાં બંધ થતી નથી. 
  • વધારે માહિતી માટે કોલ કરો..  
  • બોટાદ શાખાના જીવન વીમા સલાહકાર
  • સાંકળીયા ભરતભાઇ શામજીભાઇ 
  • મો. 9714412400

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો