Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

LIC’s ન્યૂ જીવન નિધી

LIC’s ન્યૂ જીવન નિધી

new-jeevan-nidhi
• નફા સાથેનો પેન્શન પ્લાન
• પ્રીમિયમ ભરવાની મુદત દરમ્યાન વીમા નું રક્ષણ
• મુદત પૂરી થયા બાદ જિંદગીભરનું પેન્શન
• પાંચ વર્ષ સુધી રૂપિયા 50 દર હજારે ગેરંટેડ બોનસ
• પાંચ વર્ષ બાદ જાહેર થાય તે બોનસ
• પેંશનની રકમ નક્કી કરવા માટે વીમા રાશિ + ગેરંટેડ એડિશન + બોનસ + ફાઇનલ એડિશનલ બોનસ નો ટોટલ થશે
• ઉપર મુજબ ની પૂરી રકમ નું જે તે વખતે ચાલતા જીવન અક્ષય પ્લાન મુજબનું પેન્શન અથવા 33% રોકડા અને બાકીની 66% રકમ ઉપર પેન્શન લઈ શકાય
• અથવા તો જીવન ધારા સિંગલ પ્રીમિયમ પણ લઈ શકાય
• પાંચ વર્ષની અંદર ડૈથ થાયતો વીમારાશિ અને ગેરંટેડ બોનસ અને ત્યાર બાદ ડૈથ થાય તો વીમારાશિ + ગેરંટેડ બોનસ + બોનસ + ફાઇનલ એડિશનલ બોનસ
• નૉમિની ની ઇચ્છા હોય તો પેન્શન પણ મળે
• પ્લાનના નિયમો
• વીમારાશિ – 1,00,000(રેગ્યુલર પ્રીમિયમ)
• વીમારાશિ – 1,50,000(સિંગલ પ્રીમિયમ )
• ઉમર – 20 વર્ષ થી 58 વર્ષ
(60 વર્ષ સિંગલ પ્રીમિયમ)
• પ્રીમિયમ ટર્મ – 5 થી 35 સિંગલ પ્રીમિયમ
7 થી 35 રેગ્યુલર પ્રીમિયમ
• પ્લાનના નિયમો
• પેન્શન શરૂ થવા ની ઉમર -55 થી 65
• દા.ત. ઉમર 25 ટર્મ 30 થી 35
ઉમર 20 ટર્મ 35
ઉમર 30 ટર્મ 25 થી 35
ઉમર 35 ટર્મ 20 થી 30
ઉમર 40 ટર્મ 15 થી 25
ઉમર 45 ટર્મ 10 થી 20
• સરૈંડર ના નિયમો
• સિંગલ પ્રીમિયમ સરૈંડર – પહેલા ત્રણ વર્ષ -70
અને ત્યાર બાદ 90%
• વાર્ષિક પ્રીમિયમ માં સરૈંડર ના ચાર્ટ મુજબ
ઉમર/ મુદત વીમા રાશિ પ્રીમિયમ કુલ રકમ ભરશો પાકતી મુદતે મળશે ઉપર ની રકમ રોકતા પેન્શન
૩૦-30 500000 16487 4,85,968 17,25,000 1,28,190
40-20 500000 27417 5,38,916 9,75,000 72,384
50-10 500000 59164 5,82,019 7,20,000 53,246
Download Brochure

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો