Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

LIC જીવન પ્રગતિ


Policy Document (699 KB)


ખાસ પ્લાન જે જીવન ની ઘટમાળ સાથે તાલ મિલાવે છે!!
સમયની સાથે સાથે વધતી જતી સુરક્ષા
અપરિણીત …10 લાખ
લગ્ન થયા …12.5 લાખ
પ્રથમ બાળક..15 લાખ
બીજું બાળક.. 20 લાખ

• વીમો મળશે : 1,50,000 અને વધુ (10,000 ના ગુણાંક માં)
• એંડૌમેંટ પ્લાન (નફા સાથે )
• પ્રીમીયમ : માસિક,ત્રિમાસિક,છમાસિક અને વાર્ષિક
• પાકતી મુદતે : વીમારાશિ + બોનસ+FAB

• મુદત : 12 વર્ષ થી 20 વર્ષ
• પ્રવેશ : 12 વર્ષ – 45 વર્ષ
• વિદાય : 65 વર્ષ સુધી
• વીમાનું રક્ષણ :
પ્રથમ 5 વર્ષ -100%
6 થી 10 વર્ષ – 125%
11 થી 15 વર્ષ – 150%
16 થી 20 વર્ષ – 200%

• રિબેટ :
વિમારાશિ-3 લાખ થી 4.90 લાખ-રૂ.1.50
વિમારાશિ-5 લાખ થી 9.90 લાખ-રૂ.2.00
વીમારાશિ-10 લાખ અને વધુ-રૂ॰ 2.25
અર્ધવાર્ષિક-1% વાર્ષિક-2%

• અકસ્માત વીમો :
10,000 થી 1 કરોડ – 65 વર્ષની
ઉમર સુધી
વીમા            814              815           833                    838
રાશિ          એંડૌમેંટ    જીવન આનંદ  જીવન લક્ષ્ય   જીવન પ્રગતિ
3 લાખ        15114         17828            17621           15306
5 લાખ        24672        29196             29239           25251
8 લાખ        39474       46713             46783            40401
10 લાખ      49343        57874            58479            50243



Download Brochure

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો