Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

જીવન લાભ



જીવન લાભ (પ્લાન નં. 836)

ખાસ આકર્ષણ 

Ø સુરક્ષા અને બચતનુ સંયોજન

Ø લીમીટેડ પ્રિમીયમ એન્ડોમેન્ટ પ્લાન

Ø બાળકો માટેની એક આદર્શ ભેટ. (બાળકના ઉચ્ચ શિક્ષણ માટેની જોગવાઇ કરી શકાય છે.)

Ø વૈકલ્પિક રાઇડરો ઉપલબ્ધઃ 1. એલ.આઇ.સી.નો અકસ્માત મ્રુત્યુ લાભ તથા અપંગતા હિતલાભ.

2. એલ.આઇ.સી. ની નવી ટર્મ એશ્યોરન્સ રાઇડર

Ø લોનની સગવડ ઉપલબ્ધ. (ત્રણ વર્ષ પછી)

Ø સ્પેશયલ સરન્ડર વેલ્યુ ઉપલબ્ધ. . (ત્રણ વર્ષ પછી)

Ø બાળકોના સંજોગોમાં પોલીસી લીધાની તારીખથી જોખમની શરૂઆત.

Ø નોમીનેશન/એસાઇમેન્ટ ની સુવિધા ઉપલબ્ધ.

Ø હાલની આવકવેરાની કલમ 80સી. 10(10ડી.) હેઠળ આવકવેરામાં નિયમ મુજબ લાભ.

લાભો
Ø મેચ્યુરીટી લાભઃ પાકતી મુદતે મૂળ વીમા રકમ + બોનસ + અંતિમ વધારાનુ બોનસ(જો હોયતો) મળવાપત્ર

Ø મ્રૂત્યુ લાભઃ જોખમ શરૂ થયા બાદઃ પોલીસીની મુદત દરમ્યાન વીમેદારનુ મ્રુત્યુ થાય તો મૂળ વીમારાશી અથવા વાર્ષિક પ્રીમિયમના 10 ગણા (બે માંથી જે વધુ હોય તે) + બોનસ + અંતિમ વધારાનુ બોનસ (જો હોયતો) નોમીનીને ચુકવવામાં આવશે.

નોંધઃ મ્રુત્યુ લાભની વીમારાશી ભરાયેલ પ્રીમિયમના 105 ટકા થી ઓછી ન હોવી જોઇએ.

જોખમઃ જોખમ પોલિસી લીધાની તારીખથી તરત જ શરૂ થશે.

ખાસ આકર્ષણ

Ø ઓછામાં ઓછી ઉંમરઃ 8 વર્ષ (નજીકની વર્ષગાંઠે)

Ø વધુમા વધુ ઉંમરઃ

              59 વર્ષ (નજીકની વર્ષગાંઠે) - 16 વર્ષ ની પોલીસી મુદત માટે

              54 વર્ષ (નજીકની વર્ષગાંઠે) - 21 વર્ષ ની પોલીસી મુદત માટે

              50 વર્ષ (નજીકની વર્ષગાંઠે) - 25 વર્ષ ની પોલીસી મુદત માટે




       પોલીસી મુદ્ત                                પ્રીમિયમ ભરવાની મુદ્ત 
15 વર્ષ                                              10  વર્ષ 

16 વર્ષ                                              15 વર્ષ 

25 વર્ષ                                              16 વર્ષ 


Øપાકતી મુદ્તે મહત્તમ ઉંમરઃ 75 વર્ષ (નજીકની વર્ષ ગાંઠે)

Ø ઓછામાં ઓછી વીમારાશીઃ-

રૂ/- 2,00,000 (બે લાખ),ત્યારબાદ 10,000 ના ગુણાંકમાં......

 વધુમાં વધુ વીમારાશીઃ- કોઇ મર્યાદામાં.....

 પ્રિમીયમ ભરવાની પધ્ધતિ – વાર્ષિક, છમાસિક,ત્રિમાસિક, માસિક(ECS,SSS)

હપ્તાનુ વળતર -    વાર્ષિકઃ મૂળ પ્રિમીયમના 2 ટકા

                                  છમાસિકઃ મૂળ પ્રિમીયમના 1 ટકા


 મોટી વીમારાશી માટે વળતર 

રૂ/-5 લાખ થી રૂ/- 9.99 લાખ       -રૂ 1.25 ટકા

રૂ/-10 લાખ થી રૂ/- 14.99 લાખ   -રૂ 1.50 ટકા

રૂ/-15 લાખ થી વધુ                    -રૂ 1.75 ટકા



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો