Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

LIC’s નવો ચીલ્ડ્રન મની બેક પ્લાન

LIC’s નવો ચીલ્ડ્રન મની બેક પ્લાન

children-plan

• વીમો મળશે…1,00,000 (10,000 નાગુણાંકમાં)
• બાળકો માટેનો મનીબેક પ્લાન (નફા સાથે )
• કોણ લઈ શકે…0 વર્ષ થી 12 વર્ષ
• પ્રીમિયમ ભરવાની મુદત 25 વર્ષની ઉમર સુધી
• પોલિસી પાકવા ની ઉમર 25 વર્ષ
• પ્રીમીયમ…માસિક,ત્રિમાસિક,છમાસિક & વાર્ષિક
• રિસ્ક શરૂ થશે પોલિસી લીધા ના 2 વર્ષ બાદ અથવા 8 વર્ષ ની ઉમર થી જે વહેલું હોય તે
• રિસ્ક શરૂ થયા પહેલા ડેથ થાય તો પ્રીમિયમ પરત
• વાર્ષિક 150 રૂપિયા જેવુ વધારાનું વાર્ષિક
પ્રીમિયમ ભરી ને પ્રીમિયમ વેવર બેનિફિટ નો લાભ લઈ શકાય (પ્રોપોજર ની ઉમર 18 થી 55 વર્ષ
• પ્રીમિયમ રિબેટ વાર્ષિક – 2% અર્ધવાર્ષિક – 1%
• વીમા રાશિ રિબેટ 2 થી 4.9 લાખ -2 રૂપિયા
• વીમા રાશિ રિબેટ 5 લાખ અને વધુ – 3 રૂપિયા
• લોન ત્રણ વર્ષ બાદ 90% ફક્ત બાળક
ના હિત માટે
• સરવાઈવલ બેનિફિટ્સ
18,20 અને 22 વર્ષે વીમા રાશિના 20%
• સરવાઈવલ બેનિફિટ્સ ન લેવા હોયતો…
પ્રથમ 20,000 ના 27,560
બીજા 20,000 ના 25,400
ત્રીજા 20,000 ના 23,240
ટોટલ 60,000 ના 76,200
• મેચ્યુરિટિ વેલ્યુ
• વીમારાશિના 40% – 40,000
• બોનસ -1,20,000
• ફાઇનલ બોનસ – 45,000
• SBની ટોટલ વેલ્યુ – 76,200
• ટોટલ આવક -2,81,200
• પ્રીમિયમ ભરાયા -1,10,000
• નેટ વધારો -1,71,200

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો