Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

LIC’s નવો એન્ડોમેન્ટ પ્લાન

LIC’s નવો એન્ડોમેન્ટ પ્લાન

• કોણ લઈ શકે ?
મિનિમમ ઉમર – 8 વર્ષ પૂરા
મેક્સિમમ ઉમર – 55 વર્ષ (NBD)
મિનિમમ મુદત – 12 વર્ષ
મેક્સિમમ મુદત – 35 વર્ષ
મિનિમમ વીમા રાશિ – Rs 100000/-
મેક્સિમમ વીમા રાશિ – No Limit
મેક્સિમમ ઉમર(પાકતી મુદતે) – 75 વર્ષ (NBD)
• લાભો
પોલિસી પાકે ત્યારે…
– વીમા રાશિ + બોનસ + ફાઇનલ એડિશનલ બોનસ
ન કરે નારાયણ અને..વહેલું સ્વર્ગ પોસ્ટિંગ થાય તો…
તુરંત વીમા રાશિ તથા બોનસ નું પેમેંટ
અકસ્માતે ડબલ વીમા રાશિ ઉપરાંત બોનસ
ત્રણ વર્ષ બાદ ક્લેમ કન્સેશન નો લાભ…
ત્રણ વર્ષ ના પ્રીમિયમ ભરાયા બાદ જો પ્રીમિયમ બાકી હોય અને છ માસ દરમ્યાન ડેથ થાય તો ફક્ત બાકી પ્રીમિયમ કાપીને પૂરી વીમા રાશિ તથા બોનસ મળે..
પાંચ વર્ષ બાદ જો એક વર્ષ દરમ્યાન ડેથ થાય તો પણ બાકી પ્રીમિયમ કાપીને પૂરી વીમા રાશિ તથા બોનસ મળે…
• વીમા રાશિ રિબેટ :
વીમા રાશિરિબેટ-રૂ.
100000 to 195000કઇ પણ નહિ.
200000 to 4950002.00%
500000 અને એથી વધુ૩.00%
• મોડ રિબેટ : વાર્ષિક 2%, અર્ધવાર્ષિક 1%
• અકસ્માતે ડબલ વીમો :
LIC’s અકસ્માતે ડબલ અને ડિસેબિલિટી બેનિફિટ
18 વર્ષથી 70 વર્ષ સુધી મળી શકે
દર હજાર ની વીમા રાશિએ ફક્ત એક રૂપિયો
મિનિમમ વીમા રાશિ 1 લાખ અને મેક્સિમમ 1 કરોડ
અકસ્માતે ડિસેબિલિટી આવે તો વીમા રાશિ ના 10% રકમ દર વર્ષે મળવા પાત્ર તેમજ પ્રીમિયમ ભરવા ની જવાબદારી LIC ની…
અકસ્માતે ડબલ અને ડિસેબિલિટી બેનિફિટ
18 વર્ષથી 70 વર્ષ સુધી મળી શકે
દર હજાર ની વીમા રાશિએ ફક્ત એક રૂપિયો
મિનિમમ વીમા રાશિ 1 લાખ અને મેક્સિમમ 1 કરોડ
અકસ્માતે ડિસેબિલિટી આવે તો વીમા રાશિ ના 10% રકમ દર વર્ષે મળવા પાત્ર તેમજ પ્રીમિયમ ભરવા ની જવાબદારી LIC ની…

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો