Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

LIC’s જીવન તરુણ

LIC’s જીવન તરુણ

jeevan-tarun

• વીમો મળશે…75,000 અને વધુ (10,000 નાગુણાંકમાં)
• બાળકો માટેનો એંડૌમેંટ અને મનીબેક પ્લાન
• કોણ લઈ શકે…90 દિવસ થી 12 વર્ષ
• પ્રીમિયમ ભરવાની મુદત 20 વર્ષની ઉમર સુધી
• પોલિસી પાકવા ની ઉમર 25 વર્ષ
• પ્રીમીયમ…માસિક,ત્રિમાસિક,છમાસિક,વાર્ષિક
• રિસ્ક શરૂ થશે પોલિસી લીધા ના 2 વર્ષ બાદ અથવા 8 વર્ષ ની ઉમર થી જે વહેલું હોય તે
• રિસ્ક શરૂ થયા પહેલા ડેથ થાય તો પ્રીમિયમ પરત
• રિસ્ક શરૂ થયા પછી વીમારાશિના 125%
• વાર્ષિક 150 રૂપિયા જેવુ વધારાનું વાર્ષિક
પ્રીમિયમ ભરી ને પ્રીમિયમ વેવર બેનિફિટ નો લાભ લઈ શકાય (પ્રોપોજર ની ઉમર 18 થી 55 વર્ષ)
• પ્રીમિયમ રિબેટ વાર્ષિક – 2% અર્ધવાર્ષિક – 1%
• વીમા રાશિ રિબેટ 2 થી 4.9 લાખ -2 રૂપિયા
• વીમા રાશિ રિબેટ 5 લાખ અને વધુ – 3 રૂપિયા
• લોન-10 વર્ષથી ઓછી મુદત હોય તો બે વર્ષ બાદ અન્યથા ત્રણ વર્ષ બાદ 90% ફક્ત બાળક
ના હિત માટે
• સરવાઈવલ બેનિફિટ્સ
-લેવો ફરજિયાત નથી
-25 વર્ષે એસએ + બોનસ + FAB
-લેવો હોય તો નીચે મુજબ લઈ શકાય..
ઓપ્શન-1(1 લાખની SA)
-20,21,22,23,24 દર વર્ષે 5000 (5%)
-25 વર્ષે 75000 (75%) + બોનસ + FAB
• સરવાઈવલ બેનિફિટ્સ
ઓપ્શન-2(1 લાખની SA)
-20,21,22,23,24 દર વર્ષે 10,000 (10%)
-25 વર્ષે 50,000 (50%) + બોનસ + FAB
ઓપ્શન-3(1 લાખની SA)
-20,21,22,23,24 દર વર્ષે 15,000 (15%)
-25 વર્ષે 25,000 (25%) + બોનસ + FAB
ઓપ્શન/વર્ષ
નો એસબી
5%
10%
15%
20 વર્ષ
00
25,000
50,000
75,000
21 વર્ષ
00
25,000
50,000
75,000
22 વર્ષ
00
25,000
50,000
75,000
23 વર્ષ
00
25,000
50,000
75,000
24 વર્ષ
00
25,000
50,000
75,000
25 વર્ષ
13,25,000
12,00,000
10,75,000
9,50,000
ટોટલ
13,25,000
13,25,000
13,25,000
13,25,000
કુલ ભરેલ પ્રીમિયમ
4,09,040
4,18,840
4,28,640
4,38,440
814-21-30
4,73,235
832-25-0
5,03,350
821-25-20
5,72,220
Download Brochure

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો