Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

વીમા

વીમા કરાર:

એક વીમા કરાર એ એક સારા વિશ્વાસનો કરાર છે જેને તકનીકી રીતે ઉબરરિમા શ્રદ્ધા તરીકે ઓળખવામાં

આવે છે. આ મહત્વપૂર્ણ સિદ્ધાંતમાં બધી સામગ્રીના તથ્યો ખૂલ્લા પાડે છે, જે વીમાનાં બધા પ્રકારો માટે લાગુ પડે છે.

પૉલિસી લેતી વખતે, પૉલિસીધારકે ખાતરી કરવી જોઇએ કે દરખાસ્ત ફોર્મમાં બધા પ્રશ્નોનાં સાચી રીતે જવાબ આપેલાં છે. કોઇપણ દસ્તાવેજમાં કોઇપણ ગેરરજુઆત, બિન-જાહેરાત કે છેતરપિંડી જોખમનો સ્વિકાર કરી વીમા કરારને રદ્દ અને ફોક ગણશે.

સંરક્ષણ:
જીવન વીમા મારફતે બચત સમાવિષ્ટ જોખમ સામે સંપૂર્ણ સુરક્ષાની બાહેંધરી. ઉપરાંત, કોઇપણ અણધારેલી ઘટનાઓનાં કિસ્સામાં, જીવન વીમો સંપૂર્ણ રકમની ખાતરી પૂર્વક (લાગુપડતું હોય ત્યારે બોનસ સાથે) ચૂકવણી કરે છે જ્યારે અન્ય બચત યોજનાઓમાં, ફ્ક્ત બચાવેલી રકમ (વ્યાજ સાથે) ચૂકવવાપાત્ર થાય છે.

કરકસર માટે સહાય:
જીવન વીમો ’કરકસર’ ને પ્રોત્સાહન આપે છે. તે લાંબાગાળાની બચતને પરવાનગી આપે છે કારણ કે ચૂકવણી યોજનામાં સમાવિષ્ટ સુવિધા ’સરળ હપતા’ માં ચૂક્યા વગર કરવામાં આવે છે. (વીમા માટે પ્રીમિયમની ચૂકવણી માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક કે વાર્ષિક હોય છે).

દાખલા તરીકે: સેલેરી સેવિંગ સ્કિમ લોકપ્રિય રીતે SSS તરીકે ઓળખાય છે તે વ્યક્તિનાં પગારમાંથી દર મહિને કપાત કરી પ્રીમિયમ ચુકવવાની સરળ પદ્ધતિ પૂરી પાડે છે.

આ કિસ્સામાં નોકરીદાતા કપાત કરવામાં આવેલું પ્રીમિયમ સીધુ જ એસબીઆઇને ચૂકવી આપે છે. સેલેરી સેવિંગ સ્કિમ એ કોઇપણ સંસ્થા કે પેઢી માટે સ્પષ્ટ નિયમો અને શરતોના વિષયને આધિન રહીને આદર્શ છે.

પ્રવાહિતા:
વીમાનાં કિસ્સામાં, કોઇપણ પૉલિસી કે જેનું હસ્તગત લોન મૂલ્ય એ એકમાત્ર સુરક્ષા બની લોન મેળવવાનું સરળ બનાવે છે. ઉપરાંત, એક જીવન વીમા પૉલિસી એ સામાન્ય રીતે સિક્યોરિટી તરીકે સ્વિકારવામાં આવે છે, વાણિજ્યિક લોન માટે પણ.

કર - રાહત:
જીવન વીમો એ આવક વેરા અને સંપતી વેરા પર કર કપાત માટેનો શ્રેષ્ઠ રસ્તો છે. આ ચાલુ આવક વેરાનાં દરના વિષયને આધારે જીવન વીમાના પ્રીમિયમની ચૂકવણીની રકમ માટે ઉપલબ્ધ છે.
કરદાતા કર રાહત માટે કાયદાની જોગવાઇઓનો ઉપયોગ કરી શકે છે. આવા કિસ્સાઓમાં વીમા માટે નહિં કરતાં નીચલાં પ્રીમિયમની અસરની ખાતરી કરે છે.

નાણાં જ્યારે તમને તેની જરૂર પડે ત્યારે:

એક પૉલિસી કે જેની પાસે અનુરૂપ વીમા પ્લાન કે જુદા જુદા પ્લાનનું સંયોજન હોય તે અસરકારક રીતે સમય સમય પર આવી ચોક્કસ જરૂરિયાતોને પહોંચીવળવા માટે ઉપયોગી છે.
બાળકોનું શિક્ષણ, જીવનની શરૂઆત અથવા લગ્નની જોગવાઇઓ કે પછી સમય પટ પરની રોકડની જરૂરીયાતો આ પૉલિસીઓની મદદથી ઓછી ચિંતાજનક બની શકે છે.
વૈકલ્પિક રીતે, પૉલિસી નાણાં વ્યક્તિની નિવૃત્તિ સમયે ઉપલબ્ધ બનાવી શકાય છે અને, જેમ કે ઘર ખરીદી અથવા અન્ય રોકાણોની માટે કોઈ ચોક્કસ હેતુ માટે ઉપયોગ થાય છે. ઉપરાંત, મકાન બાંધકામ માટે અથવા ફ્લેટ ખરીદી (ચોક્કસ શરતોને આધીન) માટે લોન પૉલિસીધારક માટે મંજૂર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો