Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

મેડિક્લેઈમ

મેડિક્લેઈમ

હેલ્થ ઇન્સ્યોરન્સ-મેડિકલેમ

કોણ લઈ શકે ?
ફર્સ્ટ ટાઈમ 3 મહિના ની ઉમર થી 35 વર્ષ ની ઉમર સુધી
ત્યારબાદ મેડિકલ રિપોર્ટ અને અન્ય શરતો સાથે
ચાલુ મેડિકલેમ પોલિસી નું પ્રીમિયમ ઉમર મુજબ વધતું જાય
નો ક્લેઇમ બોનસ 5% વધુ માં વધુ 25%
ફૅમિલી ફ્લોટર પોલિસી શું છે ?
ફૅમિલી-માતા,પિતા અને બાળકો
બધા મેમ્બર્સ વચે એકજ પોલિસી લેવામાં આવે
કુટુંબમાથી કોઈપણને વર્ષ દરમ્યાન ક્લેઇમ મળી શકે
5 લાખની વીમા રાશિ હોય તો વર્ષ દરમ્યાન કુટુંબ ના 1 અથવા વધુ સભ્યોને કુલ ક્લેઇમ 5 લાખ નો મળી શકે
પ્રીમિયમ દર 1 લાખ માટે 4000 થી 5000
ક્લેઇમ માં કયા પ્રકાર ના ખર્ચ મળે ?
હોસ્પિટલ માં દાખલ થયા ની તારીખ થી ડિસ્ચાર્જ ની તારીખ સુધીનું રૂમ નું ભાડું
દરેક પ્રકાર ના નર્સિંગ ખર્ચ
ઓપરેશનનો ખર્ચ
સર્જન,સ્પેશિયાલિસ્ટ અને અન્ય ડોક્ટર ની ફી
એનેસ્થીશિયા,બ્લડ,ઓક્સિજન,ઓપરેશન થિયેટર ચાર્જિસ અને દવાઓ
દરેક પ્રકાર ના રિપોર્ટ,પેસમેકર,આર્ટિફિશ્યલ અંગો નો ખર્ચ
હોસ્પિટલની વ્યાખ્યા શું ?
24 કલાક ઇનડોર પેશન્ટ માટે ની સગવડતા ધરાવતી હોય તેવી સંસ્થા
લોકલ ઓથોરિટી માં રજિસ્ટ્રેશન જરૂરી
24 કલાક ક્વોલિફાઇડ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ
15 પથારી ની વ્યવ્સ્થા
C ક્લાસ શહેર માટે 10 પથારી ની વ્યવસ્થા
ઓપેરેશન થિયેટર ની સગવડ
દરેક પ્રકારનો ખર્ચ મળે ?
24 કલાકનું હોસ્પિટલ એડમિશન
જોકે અમુક ઓપરેશન માં 24 કલાક જરૂરી નથી
ડાયાલીસીસ,કેમોથેરાપી,આંખ ના ઓપરેશન, પથરીનું ઓપરેશન,ટોન્સિલ,પ્રોસ્ટેટ વગેરે
ઓપરેશન પહેલા 30 દિવસ અને ઓપરેશન પછી 60 દિવસ સુધી નો ખર્ચ મળશે
આયુર્વેદિક ગવર્નમેંટ હોસ્પિટલ નો ખર્ચ મળે
નેચરોપથી ટ્રીટમેંટ નો ખર્ચ ન મળે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો