Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

અમારા વિશે



અમારા વિશે
    હું ભરતભાઇ સાંકળીયા , ભારત ની વિખ્યાત LIC OF INDIA નો વીમા સલાહકાર આપને મળીને આનંદ અનુભવું છુ. અત્યારે હું 150 થી પણ વધુ ગ્રાહકો ને સંતોષ કારક સેવાઓ આપી રહ્યો છુ.
મારો લક્ષ્યાંક આ દુનિયાની દરેક વ્યક્તિને તેની જરૂરિયાત મુજબ ની બચતની આદત પાડીને વીમા ના કવચ સાથે વધુમાં વધુ વળતર અને સુરક્ષા સાથે યોગ્ય સમયે નાણાં મળી રહે તે જોવાનો છે. વીમા ની સેવા હું આપને આપવા માટે આતુર છુ.
આપને LIC, મેડિકલેમ ની યોજનાઓ ની માહિતી હું પૂરી પડી શકું તે માટે આપ મારી આ વેબસાઇટ પર આપનું રજીસ્ટ્રેશન જરૂર કરાવશો.
આપ LIC ની પોલિસી ધરાવતા હો તો પોલિસી નંબર સાથે ની માહિતી આપશો. હું આપને પોલિસી માં મળતા લાભો દર વર્ષે જમા થતું બોનસ, મળવા પાત્ર લોન વગેરે ની માહિતી તેમજ અન્ય સેવાઓ પૂરી પાડીશ.

રજીસ્ટ્રેશન કરાવવા માટે અહી ક્લિક કરો
મો.9904372182

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો